Pages

JOIN GROUP

Tuesday 22 June 2021

ગુજરાતી કરંટ અફેર્સ ૨૦૨૧ | જૂન મહિનાનું ગુજરાતી કરંટ અફેર્સ

 🔥Newspaper Current🔥

➖➖➖➖➖➖➖➖➖➖➖

🗞️Date :-15/06/2021 થી 18/06/2021🗞️


༺⭕༻ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે RSSના પ્રચારક દિલીપ દેશમુખના પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકનું નામ શું છે❓

✔️મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા - થર્ડ ઇનિંગ


༺⭕༻ઈઝરાયલમાં નવા વડાપ્રધાન કોણ બન્યા❓

✔️નેફટાલી બેનેટ


 ༺⭕༻ બ્રિટિશ સરકારે સ્કૂલમાં ફ્રી પિરિયડ પ્રોડક્ટના પ્રચાર માટે પ્રતિષ્ઠિત મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધી બ્રિટિશ અમ્પાયર (MBE) એવોર્ડ કોણે આપ્યો❓

✔️ભારતીય મૂળની અમિકા જ્યોર્જ


༺⭕༻100 મીટર બેકસ્ટ્રોકનો નવો વર્લ્ડ રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો❓

✔️ઓસ્ટ્રેલિયાની કાયલી મેકયોને


༺⭕༻13 જૂન➖આંતરરાષ્ટ્રીય આલ્બેનિઝમ જાગૃકતા દિવસ


༺⭕༻તાજેતરમાં કેરળમાંથી કૉફીની નવી પ્રજાતિ મળી આવી છે તેનું વૈજ્ઞાનિક નામ શું છે❓

✔️એર્ગોસ્ટેના ક્વોરેન્ટના


༺⭕༻ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ ટેનિસના આ વર્ષના વિજેતા કોણ બન્યું❓

✔️બારબોર ક્રેઝીકોવા


༺⭕༻ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનારી આસામની પ્રથમ મહિલા કોણ બની❓

✔️લવલિના બોર્ગોહિન


༺⭕༻આઠમું આંતરરાષ્ટ્રીય નાઇટ્રોજન પહેલ સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું હતું❓

✔️જર્મનીમાં


༺⭕༻માલી દેશના નવા વડાપ્રધાન કોણ બન્યા❓

❓ચોગુએલ કોકલા માઈગા


༺⭕༻ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલના અંદાજ પ્રમાણે 2021-25 દરમિયાન પવન ઊર્જા થકી કેટલી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હાંસલ કરશે❓

✔️20 ગીગા વોટ


༺⭕༻રશિયા વિશ્વની સૌપ્રથમ ફુલ્લી સ્ટીલ્થ વોરશિપ બનાવી રહી છે. સ્ટીલ્થ એટલે શું❓

✔️રડારમાં ન દેખાય એવી


༺⭕༻કયા રાજ્યની સરકારે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરી છે❓

✔️હરિયાણા


༺⭕༻વર્ષ 2021ના પેન પિન્ટર પુરસ્કારના વિજેતા કોણ બન્યા❓

✔️સિત્સિ ડાન્ગરેમ્બગા


༺⭕༻ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના અધ્યક્ષ કોણ બન્યા❓

✔️હુસૈન અલ-મુસાલ્લમ


༺⭕༻ફોર્બ્સ દ્વારા દુનિયાની સર્વશ્રેષ્ઠ બેંકનો ખિતાબ કઈ બેંકને આપવામાં આવ્યો❓

✔️DBS બેંક


༺⭕༻ગુજરાતમાં 15 જૂનથી લવ જેહાદ કાયદો લાગુ કરવામાં આવ્યો. આ કાયદો લાવનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું❓

✔️પાંચમું


༺⭕༻કોટેશ્વરમાં ગંગા આરતીની જેમ કઈ નદીની આરતી થશે❓

✔️સરસ્વતી


༺⭕༻વિશ્વનો પહેલો માસ્ક ફ્રી દેશ કયો બન્યો❓

✔️ઈઝરાયલ


༺⭕༻વિશ્વનો સૌથી પહેલા લાકડાના સેટેલાઇટને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા કયા દેશમાંથી લોન્ચ કરવામાં આવશે❓

✔️ન્યુઝીલેન્ડ


༺⭕༻સંયુક્ત રાષ્ટ્ર (UN)ની બ્યુરોક્રેસીનું નેતૃત્વ કોણ સંભાળશે❓

✔️ભારતીય વિદેશ અધિકારી કે.નાગરાજ


༺⭕༻વર્ષ 2021ના પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓

✔️ફ્રાન્સના ખૂબ જ જાણીતા નવલકથાકાર અને લેખક ડેવિડ ડીઓપને

✔️નવલકથા 'એટ નાઈટ ઓલ બ્લડ ઇઝ બ્લેક' માટે


༺⭕༻15 જૂન➖વિશ્વ બુઝુર્ગ દુર્વ્યવહાર જાગરૂકતા દિવસ


༺⭕༻સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કયા દેશની બિનકાયમી સભ્ય તરીકે ચૂંટણી કરી❓

✔️બ્રાઝીલ


༺⭕༻કયા રાજ્યની સરકારે વૈદિક શિક્ષણ સંસ્કાર બોર્ડની રચના કરવાની ઘોષણા કરી છે❓

✔️રાજસ્થાન


༺⭕༻તાજેતરમાં ક્રિકેટર સુરેશ રૈનાની આત્મકથા પ્રગટ થઈ છે. તેનું શીર્ષક શું છે❓

✔️બિલિવ


༺⭕༻કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડરોને પોલીસમાં ભરતીની પરવાનગી આપી છે❓

✔️ઓડિશા


༺⭕༻કયા રાજ્યની સરકારે ભારત રત્ન અને પદ્મ પુરસ્કારની રાજયકક્ષાની આવૃત્તિ શરૂ કરવાની ઘોષણા કરી છે❓

✔️આસામ


༺⭕༻હાલમાં કયા દેશમાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું❓

✔️કેન્યા


༺⭕༻તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ ગિવીંગ ઇન્ડેક્સમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે❓

✔️ઇન્ડોનેશિયા


༺⭕༻તાજેતરમાં દોડવીર મિલ્ખાસિંઘના પત્ની નિર્મલ મિલ્ખા સિંઘનું અવસાન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓

✔️વોલીબોલ


༺⭕༻ભારતે કયા દેશને જર્દાલુ આમની પ્રથમ ખેપ મોકલી છે❓

✔️બ્રિટન


༺⭕༻ગેલફ્રેન્ડ ચેલેન્જ ચેસના વિજેતા કોણ બન્યા❓

✔️ડી ગુકેશ


༺⭕༻તાજેતરમાં ખુલ્લામાં મળત્યાગથી મુક્ત કયો પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો❓

✔️લદાખ


༺⭕༻ગુજરાતમાં સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર (સૌથી લાંબો ઓવરબ્રિજ) કયા શહેરમાં તૈયાર કરવામાં આવ્યો❓

✔️બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં

✔️લંબાઈ 3.750 કિલોમીટર


༺⭕༻17 જૂન➖વિશ્વ મગર દિવસ


༺⭕༻હાલમાં પેરા શૂટર રૂબીના ફ્રાન્સિસે ગોલ્ડ મેડલ જીત્યો.તે કયા રાજ્યની છે❓

✔️મધ્યપ્રદેશ


༺⭕༻ધ ગ્રેટ ખલીનું મૂળ નામ શું છે❓

✔️દિલીપસિંહ રાણા


༺⭕༻ફેસબુકે ગેમિંગ સ્ટુડિયો VR ખરીદી લીધો.


༺⭕༻તાજેતરમાં ખ્યાત કવિ સિદ્ધલિંગૈયાનું નિધન થયું.


༺⭕༻ગૂગલ દુનિયાના સૌથી લાંબા અંડર-સી કેબલનું નિર્માણ કરી રહી છે.


༺⭕༻તાજેતરમાં ઓલિમ્પિયન સૂરતસિંહ માથુરનું નિધન થયું.


༺⭕༻તાજેતરમાં અભિનેતા સંચારી વિજયનું નિધન થયું.


https://t.me/jnrlgk


༺༻༺༻༺༻༺༻༺༻

💥રણધીર💥

No comments:

Post a Comment

Search This Website